Falhaar

શિંગોડાની રોટલી

25 મિનિટમધ્યમ GIરોટલી અને પૂરી

શિંગોડાની રોટલી

મધ્યમ GI.

4 જણ માટે સામગ્રી

  • 240 ગ્રામ શિંગોડાનો લોટ
  • 160 ગ્રામ બટાકા
  • 2 મોટી ચમચી ઘી
  • 1 નાની ચમચી સિંધવ મીઠું (વૈકલ્પિક)

રીત

  1. શિંગોડાનો લોટ બાફેલા છૂંદેલા બટાકા અને મીઠા સાથે બાંધો. બહુ પાણી વગર જ જોડાઈ જાય છે.
  2. પ્લાસ્ટિક વચ્ચે રોટલી થાપો; જોરથી વણશો તો તૂટી જશે.
  3. તવી પર થોડું ઘી લગાવી બંને બાજુ ટપકાં પડે ત્યાં સુધી શેકો.

વધુ રોટલી અને પૂરી